RTE પ્રવેશ પ્રક્રિયા
ઓનલાઈન અરજી
ઓનલાઈન ફોર્મ ભરો
જિલ્લા મંજૂરી
જિલ્લા દ્વારા ચકાસણી
સીટ ફાળવણી
ઓનલાઈન સીટ ફાળવણી
પ્રવેશ પત્ર પ્રિન્ટ
પ્રવેશ પત્ર ડાઉનલોડ કરો
શાળામાં પ્રવેશ
શાળામાં દસ્તાવેજો સબમિટ કરો
નોટીસ બોર્ડ
RTE હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે,
ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ: ૧૫-૦૬-૨૦૨૬ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
New
Posted: 10 June 2026
RTE હેઠળ ત્રીજા રાઉન્ડ અંતર્ગત પ્રવેશ ફાળવણી પૂર્વે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી આપવા બાબત...
જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા. ૦૬/૦૬/૨૦૨૬ થી તા. ૦૮/૦૬/૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો.
New
Posted: 05 June 2026
જેમા વધારો કરી પુનઃ પસંદગી માટે તા. ૨૮/૦૫/૨૦૨૬, ગુરુવાર રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો. જે અરજદારો શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે.
Posted: 26 May 2026
જરૂરી દસ્તાવેજો
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- બાળક અને માતા-પિતાનો આધાર કાર્ડ
- આવક પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- રહેઠાણનો પુરાવો
માતા-પિતા / સંરક્ષકો માટે સૂચનાઓ
અપલોડ કરતા પહેલા બધા દસ્તાવેજો સ્પષ્ટ રીતે સ્કેન કરેલા હોવા જોઈએ (દરેક વધુમાં વધુ 500KB)
અંતિમ સબમિશન સુધી અરજીમાં ફેરફાર કરી શકાય છે
દરેક બાળક માટે ફક્ત એક જ અરજી મંજૂર છે
બાળકએ 1 જૂન, 2026 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ